શુભારંભ

બસ ઘણા વખતથી બ્લોગ લખવાનું ભૂત ઉપડયે રાખે છે. અને પછી આજે સવારે ઉજ્વલ સાથે એ વિષે જ વાત થઇ, એટલે થયું ચાલો આજે તો ચાલુ કરીજ નાખીએ, આ બ્લોગ દ્વારા કોઈ ઉપદેશ-સંદેશ-આદેશ આપવાની ઈચ્છા નથી, થોડાક ઘટનાક્રમો ને થોડાક ગપાટા મારવાનો ધ્યેય છે, જોઈએ કેટલુક હાલે છે!

Published by

WealthJiffy

વેલ્થ જીફી – ગુજરાતીમાં વ્યક્તિગત નાણાકીય આયોજનની જાણકારી

Leave a comment